Posts

દેખાદેખી ના વધતા દોરમાં તેનાથી દૂર રહેશો તો જ સારું જીવન પામશો

યુવાવર્ગ  વધુ પડતું દેખાદેખી માં ફસાય જાય છે ને અંતે  ગેરમાર્ગે દોરાય છે હાલ બુલેટ ટ્રેન ની સ્પીડે દોડતી જિંદગી માં દેખાદેખી માં લોકો એવા તો ફસાય જાય છે કે પછી એમાં થી નીકળે નીકળે ત્યાં તો પોતાનું અમૂલ્ય જીવન ને વેડફી નાખ્યું હોય છે. ખાસ કરીને પહેલા તો મહિલાઓમાં જોવા મળતું કે પેલા પાડોશી કે બહેનપણી એ કઈ કોઈ પ્રસંગ માં કઈ સારું જોવે એટલે પોતે પણ એવું જ વસાવી સમાજમાં રુઆબ વધારવાના ખોટા ઘેલછા માં પોતાના પરિવાર માં ને પોતાના જીવનમાં પણ આગ લગાવી દેતા હોય છે. એક કહેવત છે ને પછેડી હોય એટલી સોડ તણાય એટલે કે જેટલું આપણે પહોંચી શકતા હોય એટલા જ અભરખા કરાય કોઈના બંગલા જોઈને આપડા ઝુંપડા સળગાવી ના દેવાય પણ આજનું આપણું આ યુવાવર્ગ તો દેખાદેખી માં આંધળું બની ગયું છે એમાં ઉપરથી આ મોબાઇલ ફોન અને અવનવી બાઇકથી કોલેજીયનો ગાંડી દોટ મૂકે છે. પોતાના ગ્રુપ માં મિત્ર એપલ નો મોબાઈલ વાપરે તો આપણે પણ એ જ લેવો પણ ભાઈ એના બાપ દાદા ને એવી આવકો હોય તો એપલ વાપરે આપણે તો આપના ઘરની સ્થિતિ ને પરિસ્થિતિ જોઈને ચાલવું જ રહ્યું. ને આ દેખાદેખી માં સૌ પહેલા તો ઘરમાં જ હોળી સળગે વસ્તુ અપાવી દેવા માટે ઘરમાં મોટા ધમપછાડા કરશે ને મ

तुम पूछ लेना सुबह से ना यकीन हो तो शाम से.. एक दिल धड़कता है तेरे नाम से..❤